મોનીટરીંગ અને બ્રોડકાસ્ટિંગ

Epoptes

Epoptes એક મોનીટરીંગ અને બ્રોડકાસ્ટિંગ ટૂલ છે જે શિક્ષકો ને પાઠ આપવા માં મદદ કરે છે.

જે યુઝર “epoptes” સમૂહ થી જોડાયેલા છે ફક્ત એજ લોકો epoptes એપ્લીકેશન લોંચ કરી સકે છે, જુવો યુઝર ને epoptes group માં એડ કરો.

જે શિક્ષકો ના અકાઉંટ પેલા થી કોન્ફિગર કરેલા છે એ લોકો પહેલેથી જ epoptes સમુહ ના સદસ્યો છે. Epoptes નું ઉપયોગ આત્મ સ્પષ્ટ અને સાહજિક છે, જોકે એનું સંપૂર્ણ દસ્તાવેજીકરણ અહીં ઉપલબ્ધ છે.

અગર શિક્ષક English-Desktop નું ઉપયોગ કરે છે તો, નીચે દીધેલાં માર્ગ પર જઈને Epoptes શરૂ કરી સકે છે:

Alt+F2 -> ltsp-remoteapps epoptes

Epoptes લોંચર બનાવું

નીચે દીધેલાં ચરણો નું પાલન કરીને શિક્ષકો Epoptes ને એક ક્લિક થી શરૂ કરવા માટે ડેસ્કટોપ લોંચર બનાવી સકે છે.

  • ડેસ્કટોપ પર રાઇટ ક્લિક કરો અને સિલેક્ટ કરો શરુ કરનાર બનાવો (a)...
  • શરુ કરનાર બનાવો સંવાદમાં નીચેના પગલાઓ કરો -
    1. નામ માં Epoptes દાખલ કરો
    2. આદેશ માં ltsp-remoteapps epoptes દાખલ કરો
    3. બરાબર દબાઓ
Monitoring and Broadcasting - Epoptes Launcher

Note

નવું બનાવેલું લોંચર જોવા માટે તમને ડેસ્કટોપ ને રિફ્રેશ (F5) કરવુ પડસે